અમદાવાદઃ અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરને કારણે વરસાદી ઝાપટાં પડવાની વકી છે. અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે.10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7થી 10 માર્ચ સુધી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂકાઈ શકે છે.હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. ફરીથી કમોસમી વરસાદ પાકને નુક્સાનની ભીતિ છે.
છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદ પડી શકે છે, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક જિલ્લાઓનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવનાઓ રહેલી છે. જેને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપામાન અને લઘુત્તમ તાપમાનનું પ્રમાણ યથાવત રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યા | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32