અમદાવાદઃ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે તેના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, દિલ્હીમાં બેઠકોનૌ દૌર પુરો થયા બાદ કોંગ્રેસે આ નામો જાહેર કર્યાં છે.
રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે.જ્યાં અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય છે. મહુવાથી ખેજૂત નેતા કનુભાઈ કળસરિયાને ટિકિટ મળી છે, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડશે. અમદાવાદ એલિસબ્રિજથી ભીખુ દવેને ટિકિટ મળી છે.
કોંગ્રેસની ઉમેદવારોની પહેલી યાદી
ઘાટલોડિયા- અમીબહેન યાજ્ઞિક
પોરબંદર- અર્જુન મોઢવાડિયા
મહુવા- કનુભાઇ કળસરીયા
એલિસબ્રિજ- ભીખુ દવે
અમરાઈવાડી- ધર્મેન્દ્ર પટેલ
ડીસા- સંજય રબારી
અંજાર- રમેશ ડાંગર
ગાંધીધામ- ભરત સોલંકી
ખેરાલુ- મુકેશ દેસાઈ
કડી- પ્રવિણ પરમાર
હિંમતનગર- કમલેશ પટેલ
ઈડર- રમેશ સોલંકી
ગાંધીનગર દક્ષિણ- હિમાંશુ પટેલ
દસક્રોઈ- ઉમેદી બુધાજી ઝાલાને
રાજકોટ દક્ષિણ- હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્ય- સુરેશ બથવાર
જસદણ- ભોળાભાઈ ગોહિલ
જામનગર ઉત્તર- બિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણા- નાથા ઓડેદરા
માણાવદર- અરવિંદ લાડાણી
નડિયાદ- ધ્રુવલ પટેલ
મોરવા હડફ- સ્નેહલતા ખાંટ
ફતેપુરા- રઘુ માચર
ઝાલોદ- મિતેશ ગરાસિયા
લીમખેડા- રમેશ ગુંડીયા
સંખેડા- ધીરુભાઈ ભીલ
સયાજીગંજ- અમીબેન રાવત
ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
ચાલો જીતવા જંગ બ્યુગુલો વાગે, યા હોમ કરીને કૂદી પડો ફતેહ છે આગે
— Gujarat Congress (@INCGujarat) November 4, 2022
વિધાનસભાની ચૂંટણી માટે પસંદગી પામેલ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/CnP7IACxAt
જમ્મુ-કાશ્મીરના નગરોટાના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ- Gujarat Post | 2024-11-01 11:57:55
વાવમાં જોવા જેવી થઇ.. પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે 24 કલાક વીજળીના બંગા ફૂંક્યાં અને ત્યારે જ વીજળી ડૂલ થઇ ગઇ | 2024-11-01 11:51:54
Crime News: દિલ્હીમાં દિવાળીના દિવસે ફટાકડાની સાથે ફાયરિંગમાં 3 લોકોનાં મોત, ફિલ્મી સ્ટોરી જેવી ઘટના- Gujarat Post | 2024-11-01 11:48:57
UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત | 2024-10-31 10:49:52
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01
પીએમ મોદીએ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યાં | 2024-10-31 09:12:12
Zika Virus: દિવાળી ટાણે જ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ- Gujarat Post | 2024-10-30 10:49:18
મંદિર બનાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા વી.પી.સ્વામીની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી- Gujarat Post | 2024-10-30 10:47:07
PM મોદી આજે ગુજરાત પ્રવાસે, રૂ. 280 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘઘાટન કરશે | 2024-10-30 10:02:33
વાવ પેટાચૂંટણીનો જંગ, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર, માવજી પટેલ પણ મેદાનમાં | 2024-10-25 19:44:20
Gujarat Politics: વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, ઉમેદવારોના નામ પર નજર- Gujarat Post | 2024-10-25 09:59:20
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33