Sun,17 November 2024,5:08 pm
Print
header

ઘરકંકાસ, સુરતના આભવા ગામે પત્ની સાથે ઝઘડા બાદ પતિએ આપઘાત કરી લીધો

સુરતઃ આભાવા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્ની સાથેની તકરાર બાદ પતિએ ઝેરી પાવડર પીને આપઘાત કરી લીધો છે. મળતી વિગતો પ્રમાણે યુવકને તેની પત્ની સાથે કામ ધંધા બાબતે રકઝક થઈ હતી બાદ આ પગલું ભર્યુ હતું.

આભવા ગામમાં મંદિર ફળિયામાં રહેતા દિનેશભાઈ રમણભાઈ પટેલ (ઉ.વ.35)એ ઝેરી પાવડર પી લીધો હતો. જેની જાણ પરિવારના સભ્યોને થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા થઇ રહ્યાં હતા. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch