નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે બે રાજ્યોમાં મોટી કાર્યવાહી કરી છે. આઈટીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 20થી વધુ સ્થળો પર મોટા દરોડા કર્યાં છે. મોંગિયા સ્ટીલ અને સલુજા સ્ટીલ કંપની સાથે સંકળાયેલા ડિરેક્ટર્સના પરિસરોમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ઝારખંડમાં રાંચી, ગિરિડીહ, દેવઘર અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે.સાથે જ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ચાર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં છે.
પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં એક સાથે દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. છેલ્લા કેટલાંક દિવસોથી આવકવેરા વિભાગની ટીમ સતત દેશના અનેક શહેરોમાં ટેક્સ ચોરી કરનારાઓ પર સકંજો કસી સહી છે. આઇટીના અધિકારીઓએ ગુણવંત સિંહ મોંગિયા અને બલવિંદર સિંહના પરિસરમાં દરોડા પાડ્યાં છે. સ્ટીલ કંપનીઓ અને તેમના ડાયરેક્ટર્સ સહિત અન્ય અધિકારીઓ પર કરચોરીનો આરોપ છે. દરોડામાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20