પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે હસમુખ પટેલને સોંપાઇ જવાબદારી
આગામી એપ્રિલ મહિનામાં ફરી લેવાઇ શકે છે જુનિયર ક્લાર્કની પરીક્ષા
ગાંધીનગરઃ ગુજરાતમાં લાખો ઉમેદવારોના આક્રોશ બાદ ભાજપ સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાં પંચાયત સેવા પસંદગી બોર્ડમાંથી સંદિપ કુમારને હટાવી દેવાયા છે, તેમની જગ્યાએ સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ઇન્ચાર્જ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
ફરી લેવાનારી જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા હવે હસમુખ પટેલની દેખરેખ નીચે લેવામાં આવશે. હાલમાં તેઓ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યાં છે. અગાઉનો તેમનો ભરતી પરીક્ષાઓનો અનુભવ પણ કામ આવશે.
નોંધનિય છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા પછી 9 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપ્યાં વગર જ ઘરે જવું પડ્યું હતુ, સરકાર સામે જોરદાર આક્રોશ બાદ હવે આગામી કોઇ પેપર ન ફૂટે તે માટે તમામ તૈયારીઓ થઇ રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 6, 2023
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
Breaking News: જૂની પેન્શન યોજના મામલે ગુજરાત સરકારના કર્મચારીઓને લઇને સૌથી મોટા સમાચાર, સરકારે પાસ કર્યો આ ઠરાવ | 2024-11-08 19:46:52
વાવ પેટા ચૂંટણીમાં જામી રહ્યો છે રંગ, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે 2027 ચૂંટણીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-07 11:01:05
દિવાળી પર ભાજપના સિનિયર નેતાને મોટી જવાબદારી, યમલ વ્યાસની ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક | 2024-11-04 15:48:22
Zika Virus: દિવાળી ટાણે જ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ- Gujarat Post | 2024-10-30 10:49:18
મંદિર બનાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા વી.પી.સ્વામીની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી- Gujarat Post | 2024-10-30 10:47:07