Sat,16 November 2024,11:55 pm
Print
header

અમદાવાદમાં એસ્ટ્રલ પાઇપ પર IT ના દરોડા, મોટા પાયે કરચોરી બહાર આવવાની શક્યતા

(એસ્ટ્રલ પાઇપના માલિકની ફાઇલ તસવીર)

અમદાવાદઃ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા  એસ્ટ્રલ પાઇપ કંપની પર રેડ કરવામાં આવી છે. આઈટી વિભાગના અધિકારીઓ વહેલી સવારથી સિંધુ ભવન રોડ સ્થિત ઓફિસ પર કાર્યવાહી કરી રહ્યાં છે. દરોડા દરમિયાન મોટાપાયે કરચોરી બહાર આવવાની સંભાવના છે.

આઇટીની કંપની ટેક્સચોરી કરી રહી છે તેવી માહિતી હતી, જેને આધારે આ રેડ કરવામાં આવી છે, એસ્ટ્રલ પાઇપ છેલ્લા કેટલાક સમયથી મોટી કંપની બની ગઇ છે. દેશભરમાં કંપની પોતાનો માલ મોકલી રહી છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch