બસ ખીણમાં ખાબકતા સર્જાયો અકસ્માત
અકસ્માતમાં 36 લોકોનાં થઇ ગયા મોત
જમ્મુ-કાશ્મીરઃ ડોડાના અસ્સારમાં મુસાફરોથી ભરેલી એક બસ અંદાજે 350 ફૂટ ઉંડી ખીણમાં પડતા અકસ્માત સર્જાયો છે, જેમાં 36 જેટલા લોકોનાં મોત થઇ ગયા છે અને 20 જેટલા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી ત્યારે જ અચાનક આ અકસ્માત સર્જાયો હતો.હાલમાં ઘાયલોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, રેસક્યું માટે હેલિકોપ્ટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતુ.
સ્થાનિકો અને પોલીસે ઘાયલનો બહાર કાઢયાં હતા, પોલીસે મૃતદેહો બહાર કાઢીને તેમના પરિવારજનોને આ અંગે વાત કરી છે.આ અકસ્માત પર જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ દુખ વ્યક્ત કર્યું છે. તંત્ર દ્વારા ઘાયલોને મદદ કરાઇ રહી છે, આ અકસ્માત કંઇ રીતે થયો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત થતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
The bus accident in Doda, Jammu and Kashmir is distressing. My condolences to the families who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) November 15, 2023
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs.…
UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત | 2024-10-31 10:49:52
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01
પીએમ મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કહી આ વાત | 2024-10-31 09:30:40
પીએમ મોદીએ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યાં | 2024-10-31 09:12:12
નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઘરમાં જ કૂટણખાનું ચલાવતાં ઝડપાયો, નજારો જોઈ પોલીસ પણ ચોંકી- Gujarat Post | 2024-10-30 10:53:05
2 કરોડ રૂપિયા આપો, નહીં તો જાનથી મારી નાખીશું, ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી | 2024-10-30 10:43:25
ધનતેરસના દિવસે ભયંકર અકસ્માતમાં 12 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-10-29 21:53:45