ગુજરાતમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા
જામનગરઃ શહેરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ સામે આવ્યાં છે, અગાઉ ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનામાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો હતો, હવે તેમના સંપર્કમાં આવેલા બે લોકોમાં નવા વેરિયન્ટની એન્ટ્રીથી ફફડાટ ફેલાઇ ગયો છે. અગાઉ જે વૃદ્ધમાં એમિક્રોન જોવા મળ્યો હતો તેમના પત્ની અને સાળાના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેમનામાં નવા વેરિયન્ટ ની હાજરી છે.
અગાઉ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે, હવે ગુજરાતના જામનગરમાં જ આ વેરિયન્ટના 3 કેસ સામે આવ્યાં છે, તંત્ર દ્રારા આ લોકોનાં સંપર્કમાં આવેલા અન્ય લોકોના રિપોર્ટ કરાવવામાં આવશે, તંત્ર દ્વારા નવા વેરિયન્ટને લઇને તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે, બીજી તરફ અમદાવાદ સહિતના એરપોર્ટ પર વિદેશથી આવેલા મુસાફરોને લઇને ખાસ સાવચેતી રખાઇ છે, તમામનું સ્કેનિંગ કરાઇ રહ્યું છે. વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છે જે ચિતાજનક બાબત છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08