આક્રદ સાથે માતા-પિતાની આંખો ભીની થઇ, ગર્વ છે તમારી શહાદત પર
ખેડાઃ કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના જવાન હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે લડતા લડતા શહીદ થયા છે, દેશ માટે જાન આપનાર જવાન હરિશસિંહનો પાર્થિવદેહ તેમના વતન વણઝારિયામાં લાવવામાં આવ્યો હતો, તેમની અંતિમયાત્રામાં હજારો લોકોની ભીડ ભેગી થઇ હતી, તેમના પરિવાર અને ગામના લોકો પોતાના પુત્રની શહાદત પર ગર્વ અનુભવી રહ્યાં છે.
દેશભક્તિના ગીતો સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી. શહીદના માતા-પિતા આક્રંદ કરતા જોવા મળ્યાં હતા. પુત્રના વિરહમાં તેમની આંખો ભીની થઇ ગઇ હતી, હરિશસિંહ જમ્મુ- કાશ્મીરના પૂંછ સેકટરમાં આતંકીઓ સામે લડતા શહીદ થયા હતા અને આજે તેમનો મૃતદેહ કપડવંજ પાસેના વણઝારિયા ગામમાં લાવવામાં આવ્યો હતો 25 વર્ષીય શહીદ જવાનને રાષ્ટ્રીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08