Sat,21 September 2024,6:04 am
Print
header

ખેડાઃ વસોમાં ATDO અધિકારીને ફરજ પર આવ્યો હાર્ટએટેક, તેમના મોતથી પરિવારમાં માતમ

ફરજ પર ATDOને આવ્યો હાર્ટએટેક

ATDO અજયસિંહ જામનું ઘટના સ્થળ પર મોત

ખેડાઃ રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વસો તાલુકા પંચાયતમાં ATDO તરીકે ફરજ બજાવતા અધિકારીને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે. તેમના મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પરિવાર પર આભ તૂટી પડ્યુંં છે.

અજયસિંહ જામ નડિયાદ નજીક હાથજ ગામના વતની

કચેરી અને પરિવારમાં શોકનો માહોલ છવાયો

ATDO અજયસિંહ જામનું હાર્ટએટેકથી અવસાન થતાં કચેરીના અન્ય કર્મચારીઓ અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અજયસિંહ જામ નડીયાદ નજીક હાથજ ગામના વતની હતા. અજયસિંહ વિસ્તરણ અધિકારી અને ATDO તરીકે ફરજ બજાવતા હતા. ગુજરાત રાજ્ય તલાટી મહામંત્રી પણ રહી ચુક્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch