મધ્યપ્રદેશઃ ખરગોનમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક પેસેન્જર બસ પુલ પરથી નીચે પડી હતી. બસમાં સવાર 50થી વધુ મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે અને 22 લોકોનાં મોત થયા છે. બસ નીચે પડતાની સાથે જ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. આ બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. દુર્ઘટનાના સમાચાર મળતા જ ડીએમ શિવરાજ સિંહ વર્મા, ખરગોનના એસપી ધરમવીર સિંહ અને ખરગોનના ધારાસભ્ય રવિ જોશી તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા.
15 dead, 25 injured after bus falls off bridge in MP's Khargone; ex-gratia announced
— ANI Digital (@ani_digital) May 9, 2023
Read @ANI Story | https://t.co/RwRbT3qs5b#Accident #MadhyaPradesh #Khargone #BusAccident pic.twitter.com/g6htSv9VjP
મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત
દુર્ઘટના બાદ ઘટના સ્થળે હાજર ગ્રામજનોએ ઘાયલોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.આ ઘટના ઉન પોલીસ સ્ટેશન વિસ્તારના દસંગા પુલ પર બની હતી. ખરગોન બસ દુર્ઘટનામાં સીએમ શિવરાજે મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત થોડા ઘાયલોને 25,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ખરગોન બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, "આ ખૂબ જ દુઃખદ અને પીડાદાયક ઘટના છે. 15 લોકો મોતના મુખમાં આવી ગયા છે. 20 થી 25 ઘાયલ થયા છે. તેમની ખંડવાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20