મોરબીઃ વધુ એક એસીબી ટ્રેપ થઇ છે. ફરીયાદીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી લગ્નની નોંધણી નગરપાલિકા ખાતે કરાવવા કાર્યવાહી કરી હતી. લગ્નની નોંધણી અંગેના સર્ટી માટે આરોપી મહેન્દ્ર મોહનભાઇ ખાખી, નગરપાલિકા કલાર્ક વર્ગ-3 મોરબીએ લાંચની માંગણી કરી હતી.
આરોપીએ લગ્નની નોંધણી કરીને સર્ટીફીકેટ આપવા માટે રૂ,4000 ની લાંચની રકમની માંગી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી, પછી મોરબી નગરપાલિકા ખાતે લાંચનુ છટકું ગોઠવ્યું હતું. આરોપી નગરપાલિકા કચેરીમાં જ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.આરોપીને ડિટેઇન કરીને કાર્યવાહી હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત | 2024-10-31 10:49:52
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01
પીએમ મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કહી આ વાત | 2024-10-31 09:30:40
પીએમ મોદીએ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યાં | 2024-10-31 09:12:12
નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઘરમાં જ કૂટણખાનું ચલાવતાં ઝડપાયો, નજારો જોઈ પોલીસ પણ ચોંકી- Gujarat Post | 2024-10-30 10:53:05
Zika Virus: દિવાળી ટાણે જ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ- Gujarat Post | 2024-10-30 10:49:18
મંદિર બનાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા વી.પી.સ્વામીની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી- Gujarat Post | 2024-10-30 10:47:07
PM મોદી આજે ગુજરાત પ્રવાસે, રૂ. 280 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘઘાટન કરશે | 2024-10-30 10:02:33
2 કરોડ રૂપિયા આપો, નહીં તો જાનથી મારી નાખીશું, ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી | 2024-10-30 10:43:25
ધનતેરસના દિવસે ભયંકર અકસ્માતમાં 12 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-10-29 21:53:45
Bhavnagar News: પિતાએ પૈસા વાપરવા ન આપ્યાં તો પુત્રએ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા- Gujarat Post | 2024-10-29 18:44:36
ACB ટ્રેપમાં સરકારી બાબુની દિવાળી બગડી, રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે રૂ.10 લાખ રૂપિયાની માંગી હતી લાંચ | 2024-10-27 09:07:49
વાવ પેટાચૂંટણીનો જંગ, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર, માવજી પટેલ પણ મેદાનમાં | 2024-10-25 19:44:20
Gujarat Politics: વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, ઉમેદવારોના નામ પર નજર- Gujarat Post | 2024-10-25 09:59:20