મોરબીઃ જિલ્લાના ટંકારા નજીક એક કરુણમય ઘટના બની છે. રવિવારે ફ્રેન્ડશીપ ડેના દિવસે જ ભીમનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોના મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ બનાવની જાણ થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
મોરબી શહેરમાં રહેતા રિશી ભાવેશભાઈ જોશી (ઉ.વ 17), સ્વયંમ જેઠાભાઈ નંદા (ઉ.વ 17), દિપક દિનેશભાઈ હડીયાલ (ઉ.વ 19) ટંકારા નજીક ભીમનાથ મહાદેવ મંદિર પાસે ફરવા ગયા હતા. આ ત્રણેય મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા અને પાણીના ઉંડાણની જાણ ન હોવાથી નદીના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોને જાણ કરતા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પુત્રોને ગુમાવતા પરિવાર પર આભ તૂટી છે તેમના ગામના લોકો પણ આ સમાચાર જાણતા શોકગ્રસ્ત થઇ ગયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યા, પીડિતોના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી | 2024-11-17 09:31:46
ત્રણ દેશોના પ્રવાસ વચ્ચે નાઈજીરિયા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
સ્વેટર અને ધાબળા તૈયાર રાખજો! જાણો હવામાન વિભાગે શું કહ્યું? | 2024-11-17 08:52:54
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08