મુંબઇઃ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરીને સ્મગલિંગનું સોનું જપ્ત કર્યું છે, વિદેશમાંથી આવેલા મુસાફરો પાસેથી અંદાજે 5.38 કરોડ રૂપિયાની કિંમતનું 12 કિલો જેટલું ગોલ્ડ જપ્ત કર્યુ છે. એજન્સીએ સોનું લઇને આવેલા સુદાનના નાગરિક સહિત 6 લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ બેલ્ટમાં ખાસ જગ્યા બનાવીને આ સોનું છુપાવ્યું હતુ અને મુંબઇ એરપોર્ટ પર ઉતર્યાં હતા.
આ સોનું આરોપીઓ મુંબઇમાં કોને પહોંચાડવાના હતા તેની એજન્સીએ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આવી રીતે સોનું લાવ્યાં હતા કે કેમ તેની પણ તપાસ થઇ રહી છે. એજન્સીને બાતમી મળી હતી કે એક ગેંગ કરોડો રૂપિયાનું સોનું લઇને વિદેશની ફ્લાઇટમાં આવી રહી છે, જેને આધારે આ લોકોની તપાસ કરતા તેમની પાસેથી 12 કિલો સોનું મળી આવ્યું છે.
અગાઉ પણ મુંબઇ એરપોર્ટ પરથી આવી રીતે કસ્ટમ વિભાગે કરોડો રૂપિયાનું સોનું ઝડપાઇ ચુક્યું છે, હવે ફરીથી કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે.
Officers of Mumbai Airport Customs seized 12 Kg gold valued at Rs 5.38 Cr from a specially designed belt worn by a Sudanese passenger. Some passengers created commotion to help him escape but were overpowered. 6 pax are detained & 6 are being deported: Customs pic.twitter.com/29reOZ68mZ
— ANI (@ANI) September 11, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32