દોઢ મહિનાના બાળકને હોસ્પિટલમાં કરાયું દાખલ
નડિયાદ: થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક બાળકને તરછોડાયું હતુ, બાદમાં પોલીસે આ કેસનો ઉકેલ લાવી દીધો હતો અને બાળકના પરિવારને શોધી લીધો હતો, હવે નડિયાદમાં પણ એક બાળકને તરછોડવામાં આવ્યું છે, રાતના સમયે અનાથ આશ્રમની બહાર દોઢ મહિનાના માસૂમ બાળકને કોઇ મુકીને જતુ રહ્યું છે.
આ બાળકને શ્વાસ લેવામાં તકલિફ પડતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ, હાલમાં તેની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને આ વાતની જાણ થતા પોલીસ કાફલો તપાસ માટે માતૃછાયા અનાથ આશ્રમ અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ હાલમાં સીસીટીવી અને અન્ય લોકોની પૂછપરછ કરીને આ બાળકને કોણ અહીં મુકી ગયુ છે તેની તપાસ કરી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08