Thu,14 November 2024,10:54 pm
Print
header

ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગ, સમર્થકો ઉમટ્યાં હોસ્પિટલમાં

ઉત્તર પ્રદેશઃ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગ થયું છે, રાષ્ટ્રીય નેતાની છબી ધરાવતા આઝાદ પર આ હુમલો થયા બાદ તેમને હોસ્પિટલ લઇ જવાયા છે. જ્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભેગા થયા છે અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરાઇ છે.

સહારનપુરનાં દેવબંદમાં આ ઘટના બની છે. તેમની કારના કાફલા પર અચાનક જ આ હુમલો કરાયો હતો. હુમલાખોરો હરિયાણાની નંબર પ્લેટવાળી કારમાં આવ્યાં હતા, ગોળી ચંદ્રશેખરના પેટને અડીને નીકળી હતી, જેથી તેમનો બચાવ થયો છે, હુમલાખોરોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ.

પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે, રાષ્ટ્રીય નેતાઓએ પણ આ હુમલાની ઘટનાને વખોડી કાઢી છે. ચંદ્રશેખર ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં દલીતોના ઉત્થાન માટે કામ કરે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch