(File Photo)
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના બીજા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે ભારતમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 33 પર પહોંચી છે. આ પહેલા સૌથી વધુ મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, દિલ્હીમાં 1 અને કર્ણાટકમાં 2 કેસ મળ્યાં છે.
દિલ્હીમાં વિદેશથી આવેલા 27 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના સેંપલ જિનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 25 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બે લોકો ઓમિક્રોન પોઝિટિમ મળ્યાં છે.
Second case of #OmicronVariant reported in Delhi. The person was fully vaccinated and was coming from Zimbabwe. The person had also travelled to South Africa: Government of Delhi
— ANI (@ANI) December 11, 2021
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7992 નવા કોરોના કેસ નોંધાયા છે, 393 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે, દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 93,277 પર પહોંચી છે. 3 કરોડ 41 લાખ 14 હજાર 331 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,75,128 પર પહોંચ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08