Sun,17 November 2024,3:01 am
Print
header

વેવાઈ પડ્યા વેવાણના પ્રેમમાં, બંનેને કરવા હતા નિકાહ, પછી..

પ્રતિકાત્મક ફોટો 

અમરેલીઃ ગુજરાતના સુરતમાં થોડા મહિના પહેલા વેવાઈ-વેવાણની પ્રેમલીલાનુ પ્રકરણ ખૂબ ચગ્યું હતું. ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. અમરેલી શહેરમાં પતિએ વેવાણ સાથે આડાસંબંધને લઈ પત્નીને ફટકારી અને ગાળો પણ આપી હતી

જેને લઈને પત્નીએ પતિ અસ્લમ આદમભાઈ સાયા તથા તેમના વેવાણ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે પતિને તેની વેવાણ સાથે આડોસંબંધ હતો અને બંને નિકાહ કરવા માંગતા હતા.જેથી તેમણે વિરોધ કરતાં બંનેએ જેમ ફાવે તેમ ગાળો આપીને પત્નીને અને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો.અમરેલી સિટી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે, બીજી તરફ હાલમાં શહેરમાં આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે, પોલીસ તપાસમાં આ મામલે વધુ વિગતો સામે આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch