ઉત્તરાખંડઃ પીએમ નરેન્દ્ર મોદી ફરીથી બાબા કેદારનાથની શરણોમાં પહોચ્યાં છે અહી ભગવાન ભોલેનાથના ગર્ભગૃહમાં મોદીએ રૂદ્રાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી અને મંદિરમાં પ્રદક્ષિણા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ આજે આદિ ગુરૂ શંકરાચાર્યની સમાધિનું અનાવરણ કરીને કેદારધામ માંઘના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો,મોદીએ કહ્યું કે અહીં કુદરતી આફત આવ્યાં પછી હવે વધુ ઝડપથી કેદારનાથ ઉભું થઇ ગયું છે ભગવાન ભોલેનાથની કૃપાથી જ આ શક્ય બન્યું છે. સાથે જ તેમને કહ્યું કે ઉત્તરાખંડનું પાણી અને જવાની પહોડોને કામ આવશે, નોંધનિય છે કે વડાપ્રધાન બન્યાં બાદ નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત બાબા કેદારનાથના દર્શને પહોંચ્યાં છે. અહીં કરોડો રૂપિયાના ખર્ચે ઝડપથી વિકાસના કાર્યો થઇ રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08