મોદીની મુલાકાતને લઇનેે કરોડો રૂપિયાનો ધૂમાડો.

અંદાજેે રૂપિયા 35 હજાર કરોડના કામોની ભેટ મળશેેેેેે.

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ વડોદરા અને નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ રૂ. 35,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાનના સ્વાગત માટે વડોદરા શહેર સજાવવામાં આવ્યું છે. શહેરના રસ્તાઓ રંગબેરંગી લાઇટ્સ, મોટા કટઆઉટ્સ અને બિલબોર્ડ્સથી શણગારવામાં આવ્યાં છે. ઐતિહાસિક ઇમારતોને ખાસ લાઇટિંગથી રોશની કરવામાં આવી છે.