Fri,15 November 2024,5:02 am
Print
header

રાજસ્થાનના હનુમાનગઢમાં સેનાનું MiG-21 ક્રેશ, 3 લોકોનાં મોત

હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ છે. આ અકસ્માત હનુમાનગઢના બહલોલ નગર ગામમાં થયો હતો. આ વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. પાયલોટે પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. હેલિકોપ્ટર એક મકાન પર પડતા 3 મહિલાઓનાં મોત થયા છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.

અગાઉ ઓક્ટોબર 2022માં ગોવાના કિનારે નિયમિત ફ્લાઇટ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. અહીં એક MiG 29K ફાઈટર પ્લેન ટેક્નિકલ ખામીને કારણે સમુદ્ર પર ક્રેશ થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. ભારતીય નૌકાદળે આ અંગે માહિતી આપી હતી. નૌકાદળે કહ્યું હતું કે આ ઘટનાના કારણની તપાસ કરવા માટે તપાસ બોર્ડ (BOI) ને આદેશ આપવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch