(તસવીર સૌજન્યઃ એએફપી)
યુક્રેન સરકારે 18 થી 60 વર્ષના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વીડિયો જાહેર કર્યો
રશિયા હવે યુક્રેનના રહેણાંક વિસ્તારોને બનાવી રહ્યું છે નિશાન
Russia-Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેન અત્યારે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વધુને વધુ લોકો તેમના પરિવાર અને નજીકનાં લોકોનો જીવ બચાવીને ભાગવા માંગે છે. યુક્રેન સરકારે દેશમાં સર્જાયેલી તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 18-60 વર્ષની વય જૂથના તમામ પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી હુમલાઓ અને રાજધાની કિવની ઘેરાબંધી પછી પણ દેશમાં જ છે. તેણે એક વીડિયો દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.વીડિયોમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, "અમે અહીં છીએ. અમે કિવમાં છીએ.અમે યુક્રેનની સુરક્ષા કરી રહ્યાં છીએ." અગાઉ અન્ય એક વીડિયોમાં તેમણે કહ્યું, "હું યુક્રેનમાં છું. મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તેઓ દેશદ્રોહી નથી તેઓ યુક્રેનના નાગરિક છે.અમને એવી માહિતી મળી છે કે હું દુશ્મન (રશિયા)ના પહેલા નિશાના પર છું અને મારો પરિવાર બીજા નિશાના પર છે.
BREAKING: High-rise building in Kyiv heavily damaged after being hit - NEXTA pic.twitter.com/nn9qvhFV3R
— BNO News (@BNONews) February 26, 2022
કિવ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટથી ઘણી ઈમારતોને નુકસાન થયું છે. યુએસ અને અન્ય યુરોપીયન દેશો સહિત 28 દેશો યુક્રેનને વધુ શસ્ત્રો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને અન્ય સૈન્ય સહાય આપવા સંમત થયા છે. રશિયાએ રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. યુક્રેનમાં સામાન્ય નાગરિકોની હત્યા થઈ રહી છે. યુક્રેનના એક નાગરિકના કહેવા મુજબ, તેના ઘરથી 400 મીટર દૂર નાના બાળકોની શાળા પર બોમ્બ ફેંકવામાં આવ્યાં છે. જો કે આ વાતની કોઇ સરકારી પુષ્ટી થઇ નથી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50