Sat,16 November 2024,10:19 am
Print
header

Big News- સ્પીનના બાદશાહ અને દિગ્ગજ ક્રિકેટર શેર્ન વોર્નનું નિધન- Gujarat Post

ઓસ્ટ્રેલિયાઃ ક્રિકેટની દુનિયાને લઇને મોટો સમાચાર સામે આવ્યાં છે, સ્પીનના જાદુગર તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે થાઇલેન્ડમાં હાર્ટ એટેકથી નિધન થયું છે, આ સમાચાર સામે આવતા જ તેમના લાખો ચાહકો દુખી છે.

લેગ સ્પિનર શેન વોર્નનો જન્મ 13 સપ્ટેમ્બર 1969માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો, તેમને અનેક આંતરરાષ્ટ્રીય મેચોમાં સિદ્ધી હાંસલ કરી છે. શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ ઝડપી હતી.વનડે કરિયરમાં 293 વિકેટ ઝડપી હતી. તેમને દેશ માટે 145 ટેસ્ટ અને 191 વેન ડે મેચ રમી હતી. તેમને આઈપીએલમાં 55 મેચમાં 57 વિકેટ ઝડપી હતી, તેઓ 2008માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડ્યાં પછી તેઓ આઇપીએલમાં રમ્યા હતા અને પહેલી જ સિરીઝમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch