Fri,15 November 2024,6:30 pm
Print
header

આતંકી હુમલો, સોમાલિયાની હોટલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત અનેક ઘાયલ- gujarat post

ફાઇલ ફોટો 

સોમાલિયાઃ એક ભયાનક બોમ્બ બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થયા છે અને 50 જેટલા લોકો ઘાયલ થયા છે, આ બ્લાસ્ટ કિસ્માયો શહેરની હોટલમાં થયો હતો, આતંકીઓએ બોમ્બ બ્લાસ્ટ માટે કારનો ઉપયોગ કર્યો હતો. બ્લાસ્ટ બાદ અહીં ફાયરિંગ પણ થયું હતુ. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ત્રણ આતંકીઓને સેનાએ કર્યાં ઠાર 

સુરક્ષાદળોએ સુરક્ષા સઘન બનાવી 

અગાઉ પણ થયા હતા આવા હુમલા 

હુમલાખોરોએ હોટલને નિશાન બનાવી ત્યારે અહીં અનેક લોકો હાજર હતા, જેમાંથી 9 લોકોનાં ત્યાં જ મોત થઇ ગયા હતા. આતંકી સંગઠન અલ-શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠને અગાઉ પણ આવી જ રીતે મોટા હુમલા કર્યાં હતા અને હજુ પણ મોટા હુમલાની ધમકી આપી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch