સુરતઃ ફરીયાદી પોતાની મોટર ડ્રાઇવીંગ સ્કુલ ચલાવે છે, જેમાં ફરીયાદી અરજદારોને મોટર ડ્રાઇવીંગ તાલીમ આપીને લાઇસન્સ મેળવવાના ફોર વ્હીલ ગાડીના ટેસ્ટ માટે બારડોલી આરટીઓ. કચેરી ખાતે લઇ જતાં હોય છે, આરોપી અમિત રામપ્યારે યાદવ, મોટર વ્હીકલ ઇન્સપેકટર, વર્ગ-2, બારડોલી આર.ટી.ઓ. કચેરીએ ફરીયાદી પાસે અરજદારોને ડ્રાઇવીંગ ટેસ્ટમાં પાસ કરીને લાયસન્સ કાઢી આપવાના કામ માટે રૂ.1,50,000 ની માંગણી કરી હતી.લાંચની રકમ આરોપી નીકુંજકુમાર નરેશભાઇ પટેલ, આરટીઓ એજન્ટ (ખાનગી વ્યકિત) ને આપી દેવા માટે જણાવ્યું હતું.
ફરીયાદીએ આરોપીને વાત કરીને લાંચની રકમ ઓછી કરવા જણાવતાં બંને આરોપીઓએ વાતચીત કરીને રકઝકના અંતે રૂ.1,00,000 લેવા સંમત થયા હતા. લાંચની રકમ ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરીને આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી.
આરોપી કર્મચારીના કહેવાથી તેના વહીવટદારે ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.1,00,000 માંગણી કરી હતી, આ રકમ આરટીઓ કચેરી, બારડોલીમાં સ્વીકારતા બંન્ને આરોપીઓ લાંચના છટકામાં ફસાઇ ગયા હતા. ટ્રેપ કરનાર અધિકારી એસ.એસ.રાઠોડ, પીઆઇ,એસીબી વડોદરા ફીલ્ડ, સુપરવિઝન અધિકારી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એસીબી અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
SGST ના કોપરના વેપારીઓ પર દરોડા, 6 શહેરોમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી | 2024-11-14 09:53:56
ગુજરાત પોલીસને મોટી સફળતા, 623 બેંક ખાતાઓ દ્વારા રૂ. 111 કરોડની છેતરપિંડીના કેસમાં ગેંગના 4 સભ્યોની ધરપકડ | 2024-11-14 08:34:17
સુરતમાં સગા પિતાએ પુત્રીની છાતીએ હાથ ફેરવ્યો, પાયજામો ઉતારીને... Gujarat Post | 2024-11-13 11:11:39
સુરતમાં પાન-માવાની પિચકારી મારનારા 5200 લોકો પાસેથી રૂ. 9 લાખનો દંડ વસૂલવામાં આવ્યો- Gujarat Post | 2024-11-07 11:07:25