યુપીઃ સુરતના પરિવારનો ઉત્તર પ્રદેશના બારબંકીમાં ભયંકર અકસ્માત થયો છે, લખનઉ-અયોધ્યા માર્ગ પરના આ અકસ્માતમાં એક જ પરિવારના 2 બાળકો સહિત 6 લોકોનાં મોત થઇ ગયા છે.પરિવાર વતન જઇ રહ્યો હતો. કન્ટેનરમાં કાર ઘૂસી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. સુરતનો વેપારી પરિવાર પૈતૃક નિવાસ હયાતનગર ગયો હતો ત્યારે કારનો આગળનો ભાગ કન્ટેનરમાં ઘુસી જતા કારના ફુરચા ઉડી ગયા હતા.
ઉતર પ્રદેશના બારાબંકીમાં વહેલી સવારે આ અકસ્માતમાં 2 બાળકો સહિત 6 વ્યક્તિઓના મોત થઇ ગયા છે. શુજાગંજનાં હયાત નગર નિવાસી અજય કુમાર તેમની પત્ની અને બાળકો સહિત 6 વ્યક્તિઓ સાથે સુરતથી પોતાના વતન તરફ જઈ રહ્યાં હતા. રામસ્નેહી ઘાટ પોલીસ મથકની હદમાં પહોચ્યા ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નારાયણપુર પાસે ઉભેલા કન્ટેનર સાથે ગાડી ટકરાઈ હતી, અકસ્માતને કારણે મૃતકોના અન્ય પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03