પ્રતિકાત્મક ફોટો
સુરતઃ સિવિલ હોસ્પિટલ સારવાર લઈ રહેલા દર્દીની પત્નિ સાથે હોસ્પિટલના જ કર્મચારીએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી છે. ગંભીર બિમારીની સારવાર લઈ રહેલા દર્દીની પત્નિનો મોબાઈલ ગુમ થતા તેને નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ બોય તરીકે કામ કરતા કર્મચારીએ મહિલાને 2 હજાર રૂપિયા પણ આપવાનું કહ્યું હતુ, આ બનાવ પછી પરણિતાએ સિવિલ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે.
દુષ્કર્મ આચર્યા બાદ સર્વન્ટે બીજા દિવસે રૂપિયા આપશે તેમ કહીને તે જતો રહ્યો હતો. બીજા દિવસથી સર્વન્ટ દેખાતો બંધ થઈ જતા સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા એક સપ્તાહથી પતિ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22