યુક્રેનઃ રશિયાએ યુક્રેન સામે યુદ્ધ તેજ બનાવ્યું છે આ બધાની વચ્ચે ભારતીય તિરંગા સાથે નીકળેલા અનેક વિદ્યાર્થીઓ ભારત પહોંચ્યાં છે, જો કે હજુ પણ પોલેન્ડ બોર્ડરની આસપાસ અનેક ગુજરાતીઓ ફસાયા છે, જેમને યુક્રેનના સૈનિકોએ હવામાં ફાયરિંગ કરીને ડરાવ્યાં છે, અને કહ્યું કે ભારતે અમને મદદ નથી કરી તો તમને પણ અહીં મદદ મળશે નહીં, જેથી કલાકો સુધી ચાલીને અહીં પહોંચેલા અનેક વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે.
પીએમ મોદીની અપીલ પર રશિયાની સેના ભારતીય તિરંગા સાથે નીકળેલા લોકોને જવા દે છે અને તેમને કોઇ નુકસાન પહોંચાડતા નથી, જો કે હવે યુક્રેનની સેના ભારત સામે રોષે દેખાઇ છે. જેથી વીડિયો મારફતે વિદ્યાર્થીઓ ભારત સરકાર સામે મદદ માંગી રહ્યાં છે, હજુ પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50