Mon,18 November 2024,10:17 am
Print
header

બજેટમાં હોમલોનને લઇને મોટા સમાચાર, જાણો મકાન ખરીદનારને શું થશે લાભ ?

નવી દિલ્હીઃ મોદી સરકારે વર્ષ 2021-22 નું બજેટ રજૂ કર્યું છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક જાહેરાતો કરી છે, ઘર ખરીદનારા લોકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 31 માર્ચ 2022 સુધી ઘર ખરીદનારા લોકોને લોનના વ્યાજમાં 1.50 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ યોજના આગામી સમય માટે વધારવામાં આવી છે.

એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટના મકાનોની ખરીદી માટે મોદી સરકારે આ યોજના પહેલાથી લાગુ કરી હતી અને હવે તેને 2022 સુધી વધારી દેવામાં આવી છે. એટલે કે 2022 સુધી જે વ્યક્તિ મકાન ખરીદવા માંગતા હશે તેમને વ્યાજમાં 1.50 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch