Thu,19 September 2024,7:34 am
Print
header

પાર્ટીમાં દોડધામ.. અમેરિકામાં ફાયરિંગમાં 2 લોકોનાં મોત- અનેક લોકો ઘાયલ

(પ્રતિકાત્મક ફોટો)

અમેરિકાઃ ફરી એક વખત થયેલા ફાયરિંગમાં બે લોકોનાં મોત થઇ ગયા છે અને 20 જેટલા લોકો ઘાયલ થયા છે. અહીંના મિશિગન સ્ટેટમાં એક પાર્ટી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક કોઇ શખ્સે ફાયરિંગ શરૂ કરી દીધું હતુ, જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે, ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં અફડા તફડીનો માહોલ

લોકોમાં દોડભાગ મચી ગઇ હતી

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી, અમેરિકામાં થોડા-થોડા દિવસે ફાયરિંગની આવી ઘટનાઓ બનતી રહે છે, અહીંના અલગ જ કાયદાઓને કારણે લોકોના જીવ જાય છે, થોડા સમય પહેલા પણ ફાયરિંગમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch