અમેરિકાઃ ફરી એક વખત અલાસ્કામાં ભૂકંપથી હાહાકાર મચી ગયો છે. અલાસ્કા ટાપુ પર 7.4 ની તીવ્રતાનો ધરતીકંપ થયો છે. અને હવે ત્સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 હતી. તેનું કેન્દ્રબિંદુ અલાસ્કાના સેન્ડ પોઇન્ટથી 98 કિલોમીટર દક્ષિણમાં હતુ અને 32.6 કિલોમીટર જમીનમાંથી આ ભૂકંપ આવ્યો હતો.
અહીંના સમય પ્રમાણે રાત્રે 10:48 કલાકે ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પહેલા ભૂકંપની ત્રણ મીનિટ પછી 5.7ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. ત્યારબાદ રિક્ટર સ્કેલ પર 3.4 અને 3.8ની તીવ્રતાના બે ભૂકંપ પણ આવ્યાં હતા.સેન્ડ પોઈન્ટ ટાપુની નજીકની ધજા વધારે ધ્રુજી હતી.
હવે અહીં ત્સુનામીની ચેતવણી જાહેર કરાતા દરિયા કિનારાના વિસ્તારોમાં લોકોને સાવચેત કરી દેવામાં આવ્યાં છે. પહેલા પણ અહીં આવા ખતરનાક ભૂકંપ આવી ચુક્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
7.4 magnitude earthquake hits north of Sand Point in the Alaska Peninsula. pic.twitter.com/IHxY6poLQL
— Sandeep Panwar (@tweet_sandeep) July 16, 2023
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ગોંડલ જતી બસ ધંધૂકા-ફેદરા રોડ પર હરિપુરા નજીક પલટી ગઇ, 20થી વધુ મુસાફરો ઘાયલ- Gujarat Post | 2024-11-14 10:27:01
SGST ના કોપરના વેપારીઓ પર દરોડા, 6 શહેરોમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી | 2024-11-14 09:53:56
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37