Sun,17 November 2024,3:31 am
Print
header

વિરાટ કોહલીની પુત્રીને ધમકી આપનાર સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ સામે શરમજનક હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓ સામે આક્રોશ હતો, જેમાં એક શખ્સે ન કરવાનું કૃત્ય કર્યું હતુ, ભારતની હાર બાદ વિરાટ કોહલી અને અનુષ્કાની દિકરીનો રેપ કરીની તેની હત્યા કરી નાખવાની ધમકી આપવામાં આવી હતી, સોશિયલ મીડિયામાં જે શખ્સે આ કારનામું કર્યું હતુ તે હૈદરાબાદનો સોફ્ટવેર એન્જિનિયર છે.

મુંબઈ પોલીસના સાયબર સેલે હૈદરાબાદથી 23 વર્ષીય રામનાગેસ શ્રીનિવાસ અકુબાથિની ધરપકડ કરી લીધી છે. તે એક પહેલા ફૂડ ડિલીપર એપ માટે સોફ્ટવેર બનાવવાનું કામ કરતો હતો.પોલીસે જણાવ્યું છે કે તેણે IIT હૈદ્રાબાદથી બીટેક કર્યું છે અને આઇટી સેક્ટરમાં તેને ઘણું કામ કર્યું છે, તેને જ સોશિયલ મીડિયા દ્વારા વિરાટ કોહલીની પુત્રીને લઇને ધમકી આપી હતી, હવે તે પોલીસ સકંજામાં આવી ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch