Sun,17 November 2024,3:02 am
Print
header

WHO ની મોટી ચેતવણી, ફેબ્રુઆરી સુધીમાં યુરોપમાં કોરોનાથી વધુ 5 લાખ લોકોના મોતની આશંકા

કોરોનાથી 18 લાખ લોકોના મોતની ચેતવણી અપાઇ 

જીનિવાઃ વિશ્વમાં હજુ સુધી કોરોનાની ત્રીજી લહેર નથી આવી પરંતુ યુરોપીયન દેશોમાં હવે કોરોના ચિંતા વધારી શકે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) ચેતવણી આપી છે કે આગામી ફેબ્રુઆરી સુધીમાં યુરોપીનય દેશોમાં કોરોના હડકંપ મચાવી શકે છે, કોરોનાની મહામારીને કારણે 5 લાખ લોકોના મોત થઇ શકે છે.

છેલ્લા થોડા જ દિવસોમાં યુરોપમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે અનેક વિસ્તારોમાં દર્દીઓનો આંકડો ડબલ થઇ રહ્યો છે. યુરોપના અનેક દેશોએ કોરોના રસીકરણ ઝડપી બનાવ્યું હોવા છંતા કોરોનાના કેસો વધી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત છે. છેલ્લા એક જ અઠવાડિયામાં યુરોપમાં કોરોનાના નવા 18 લાખ કેસ સામે આવ્યાં છે, 24 હજાર દર્દીઓનાં મોત થઇ ગયા છે. ત્યારે જો કોરોનાને રોકવા ઝડપથી મહત્વના પગલા નહીં લેવાય તો મોતનો આંકડો વધી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch