બેંગાલુરૂઃ ફૂડ ડિલિવરી કંપની Zomato ફરી એક વખત વિવાદમાં આવી છે આ વખતે ડિલિવરી બોયની કરતૂતને કારણે કંપની સામે રોષ વ્યાપી ગયો છે. બેંગાલુરુની હિતેશા ચંદ્રાણીએ વીડિયો શેર કરીને લખ્યું છે કે Zomato ના ડિલિવરી બોયે તેના પર હુમલો કર્યો છે અને નાક પર ઇજાઓ થતા તે હોસ્પિટલ પહોંચી છે. હિતેશાએ લખ્યું છે કે ફૂડ ઓર્ડર મોડો પડતા તેને ઓર્ડર કેન્સલ કર્યો હતો જેથી ગુસ્સે ભરાયેલા ડિલિવરી બોયે હુમલો કરી નાખ્યો હતો.
So guys this just happened to me yesterday
— Hitesha Chandranee (@HChandranee) March 10, 2021
Pls support me @zomato @zomatoin @viralbhayani77 @sagarmaheshwari @ATSBB @bbcnewsindia @narendramodi @cnnbrk @AltNews @NBCNews @itvnews @DgpKarnataka @TV9Telangana pic.twitter.com/TBso6N23k3
યુવતીએ 9 માર્ચે બપોરે 3.30 વાગ્યે ઓર્ડર કર્યો હતો આ ઓર્ડર બપોરે 4.30 વાગ્યે મળ્યો હતો. જેથી રદ્દ કરવામાં આવ્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા ડિલિવરી બોયે ઘરમાં ઘૂસીને યુવતીને નાક પર મુક્કો માર્યો હતો તેને ઇજાગ્રસ્ત કરી દીધી હતી, જો કે આ મામલે Zomato કંપનીએ યુવતીને તમામ પ્રકારની મદદ કરવાનું કહીને કંપનીના પોતાના ડિલિવરી બોય પર કાર્યવાહી કરી છે. નોંધનિય છે કે અગાઉ પણ આ કંપનીના ડિલિવરી બોયની અનેક ફરિયાદો આવી ચુકી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58