સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 6 તસવીરોમોનાલિસાએ પીળું ક્રોપ ટોપ અને વાદળી ડેનિમ જીન્સમાં કરાવ્યું ફોટોશૂટ
1 / 6

મોનાલિસાએ પીળું ક્રોપ ટોપ અને વાદળી ડેનિમ જીન્સમાં કરાવ્યું ફોટોશૂટ:ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં મોનાલિસા પીળા ક્રોપ ટોપ અને વાદળી ડેનિમ જીન્સમાં જોવા મળી છે. ભોજપુરી અને ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસા પોતાના ગ્લેમરસ લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. તે પોતાના ડાન્સ અને અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.(તસવીર: Gujarat Post)
2 / 6

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ:રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
3 / 6

4 / 6

ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસાનું બોલ્ડ ફોટોશૂટ:ભોજપુરી સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ લૂકની તસવીરો શેર કરી છે. મોનાલિસાએ ફરી એકવાર પોતાના ચાહકોને પોતાના અદભુત અંદાજથી આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વખતે તેને ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ લૂકની તસવીરો શેર કરી છે.(તસવીર: Gujarat Post)
5 / 6

બ્લેક બોડીકોનમાં અવનીત કૌરના હોટ ફોટો થયા વાયરલ:બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર બ્લેક બોડીકોનમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. આ આઉટફિટ તેના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરે છે અને લુકને ગ્લેમરસ બનાવે છે. ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. સ્ટાઈલિશ અંદાજમાં અવનીત કૌર કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
6 / 6

મોનાલિસાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશુટ:ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. મોનાલિસા પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર એવી છવાઈ ગઈ છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ખુશ અને હસતી જોવા મળી હતી. જેના કારણે અભિનેત્રીનો લુક વધુ ગ્લેમરસ બની ગયો હતો.(તસવીર: Gujarat Post)
