સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 3 તસવીરોડેનિમ જેકેટ અને કેપમાં પ્રિયંકા ચોપડા જોવા મળી અલગ અંદાજમાં
1 / 3

ડેનિમ જેકેટ અને કેપમાં પ્રિયંકા ચોપડા જોવા મળી અલગ અંદાજમાં:પ્રિયંકા ચોપડા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે ડેનિમ આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. અભિનેત્રી થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. ત્યાં દુર્ગા પૂજામાં પણ ભાગ લીધો હતો. ડેનિમ જેકેટ અને કેપમાં પ્રિયંકા ચોપડા અલગ અંદાજમાં જોવા મળી હતી.(તસવીર: Gujarat Post)
2 / 3

નુસરત ભરૂચાનો હોટ અંદાજ, જુઓ તસવીરો:પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી અને છોરી જેવી ફિલ્મોથી દિલ જીતનાર નુસરત ભરૂચા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બોડીકોન ડ્રેસમાં નુસરતે અલગ -અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રી આ લૂક ખૂબ જ સુંદર લાગી રહી છે. નુસરત તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.(તસવીર: Gujarat Post)
3 / 3

બ્લેક બોડીકોનમાં અવનીત કૌરના હોટ ફોટો થયા વાયરલ:બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર બ્લેક બોડીકોનમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. આ આઉટફિટ તેના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરે છે અને લુકને ગ્લેમરસ બનાવે છે. ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. સ્ટાઈલિશ અંદાજમાં અવનીત કૌર કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
