17
નવેમ્બર, 2026
|
📍
અમદાવાદ
App Store
Google Play
|
BRIEF
AQI
Real Stories.
Real Gujarat.
NEWS BRIEF
AQI
સમાચાર શોધો...
Language
Lang
હોમ
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
ગાંધીનગર
અન્ય શહેરો
ભારત
વિશ્વ
રાજકારણ
ક્રાઇમ
હેલ્થ
મનોરંજન
ટેક્નોલોજી
ફેક્ટ ચેક
ટ્રેન્ડિંગ
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
ગાંધીનગર
અન્ય શહેરો
ભારત
વિશ્વ
રાજકારણ
ક્રાઇમ
હેલ્થ
મનોરંજન
ટેક્નોલોજી
ફેક્ટ ચેક
ટ્રેન્ડિંગ
અન્ય
સપોર્ટ કરો
ઈ-પેપર
અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
ગાંધીનગર
અન્ય શહેરો
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
ગાંધીનગર
અન્ય શહેરો
ભારત
વિશ્વ
રાજકારણ
ક્રાઇમ
હેલ્થ
મનોરંજન
ટેક્નોલોજી
ફેક્ટ ચેક
ટ્રેન્ડિંગ
ગોલ્ડ - સિલ્વર
Top News Trending Photo Gallery
News in Photos
ફોટો ગેલેરી
4
અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે ખૂબ ખ્યાતિ મળી છે. તે પોતાના ગ્લેમરસ લુક્સથી ચાહકોના દિલ જીતી લે છે. તાજેતરમાં તેનો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જેને તેના ચાહકો પસંદ કરી રહ્યાં છે.
4
માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે. આ વખતે પણ તે રેડ સાડીમાં સુંદર લાગી રહી છે. તેના લાખો ચાહકો આ લુકને પસંદ કરી રહ્યાં છે.
3
ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલ જીતી લે છે. જાણીતી ભારતીય ટીવી અભિનેત્રી નિકિતા શર્માએ તાજેતરમાં પોતાની નાઇટ સ્કાઇલાઇન બેકડ્રોપ વાળી બાલ્કનીમાંથી રોયલ બ્લુ સિલ્ક સાડીમાં અત્યંત ગ્લેમરસ અને રોયલ તસવીરો શેર કરી છે. તે ગોલ્ડન પટ્ટી બોર્ડર વાળા ડીપ વી-નેક બ્લાઉઝ અને મેચિંગ આઉટફિટ સાથે પોતાનો બોલ્ડ અને સ્ટાઇલિશ લુકમાં સુંદર લાગી રહી છે.
4
બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ તાજેતરમાં જ ડાર્ક ગ્રીન કલરના રોયલ હેવી એમ્બ્રોયડરીવાળા બનારસી આઉટફિટમાં પોતાનો શાનદાર લુક દર્શકો સાથે શેર કર્યો છે.આ ટ્રેડિશનલ ગ્રીન આઉટફિટ સાથે સોનાલીએ મેચિંગ નેટ દુપટ્ટો, સ્ટેટમેન્ટ ગોલ્ડન ઇયરરિંગ્સ અને સુઘડ હેરસ્ટાઇલ કેરી કરીને પોતાના લુકમાં અત્યંત ગ્રેસ ઉમેર્યો છે. સોફ્ટ લાઈટિંગ અને ગ્રીન બેકગ્રાઉન્ડ વચ્ચે બેસીને અત્યંત શાહી અંદાજમાં પોઝ આપતી સોનાલીની આ સુંદરતા જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે.
3
અભિનેત્રી કૃતિકા કામરાની ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર થઇ રહી છે. કૃતિકાને ફેશન ડિઝાઈનર બનવું હતું. તે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં ફેશન ડિઝાઈનિંગ શીખી રહી હતી, પરંતુ ઝી નેક્સ્ટ ટીવી શો યહા કે હમ સિકંદરમાં કામ કરવાની શરૂઆત કર્યા બાદ એક વર્ષમાં ફેશન ડિઝાઈનિંગ છોડી દીધુ હતું. કિતની મોહબ્બત બે (2009), કુછ તો લોંગ કહેંગે (2011), રિપોર્ટર્સ (2015) અને પ્રેમ યા પહેલીઃચંદ્રકાંતા (2017)માં કામ કરતા કૃતિકા લાઈમલાઈટમાં આવી હતી.
5
અભિનેત્રી સોનાલી રાઉતની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે. સોનાલી રાઉતે માત્ર 19 વર્ષની ઉંમરે કિંગફિશર કેલેન્ડર મોડેલ તરીકે ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ કર્યો હતો અને મોડેલિંગ ક્ષેત્રે મોટી સફળતા મેળવી હતી. તેણે વર્ષ 2014 માં રિલીઝ થયેલી હિમેશ રેશમિયાની રોમાંચક ફિલ્મ દિલ એક્સપોઝથી બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું.
3
બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે. માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે. માધુરીએ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. અભિનેત્રી મલ્ટીકલર સાડીમાં સુંદર લાગી રહી છે.
4
રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે. તે ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે, અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેનો આ સ્ટાઇલિશ લુક તેના ચાહકોને દિવાના બનાવી દે છે.
ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 24 વર્ષીય અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌરના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
4
બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી છે. તેને ડિઝાઈનર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે લોકપ્રિય છે.
બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની અદભુત સ્ટાઇલ માટે જાણીતી છે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર તેના આ બ્રાઈડલ લૂકના વખાણ કરી રહ્યા છે. મોતીથી જડિત વ્હાઈટ લહેંગામાં અનન્યા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી. તે સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.
હુમા કુરેશી તેના વિવિધ લુકથી ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. ઓફ શોલ્ડર બોડીકોન ગાઉનમાં હુમા કુરેશીનો અલગ અંદાજ જોઇને તેના ફેન્સ દિવાના બન્યા છે.
સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી કૃતિ શેટ્ટી ચણિયાચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે. તેનો જન્મ મેંગ્લોરના પરિવારમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મુંબઈમાં થયો છે. કૃતિ શેટ્ટીએ માત્ર 17 વર્ષની નાની ઉંમરે હૃતિક રોશનની સુપર-30 ફિલ્મમાં એક વિદ્યાર્થીની તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યા છે.
ટીવી અભિનેત્રી ઈશા સિંહ ઘણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. તેને ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ઈશા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે પોતાના કેટલાક મનમોહક ફોટા શેર કર્યા છે. અભિનેત્રી ડીપ-નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઈશા તેના વાળ વિખરાયેલા હોવા છતાં ખૂબ જ સુંદર લાગે છે. 2015માં કલર્સ ટીવી શો ઇશ્ક કા રંગ સફેદથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ઇશા ઇશ્ક સુભાન અલ્લાહ અને સિર્ફ તુમ જેવા શોમાં જોવા મળી છે.
પલક તિવારી હંમેશા પોતાના ફેશનેબલ આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તે હંમેશા પોતાના સ્ટાઇલિશ આઉટફિટ્સ અને ફેશન સેન્સથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.
ફિલ્મ પ્યાર કા પંચનામાની અભિનેત્રી ઈશિતા રાજ ગ્રીન સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે. અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી જ ઘણી ખ્યાતિ મળી હતી. આ ફિલ્મમાં ઈશિતાના કામની ખૂબ પ્રશંસા થઈ હતી. જેથી તેને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી. ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે.
જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ જાહ્નવી તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રી સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.
પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી અને છોરી જેવી ફિલ્મોથી દિલ જીતનાર નુસરત ભરૂચા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બોડીકોન ડ્રેસમાં નુસરતે અલગ -અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રી આ લૂક ખૂબ જ સુંદર લાગી રહી છે. નુસરત તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા જે Netflixની વેબ સિરીઝ કઠલ (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. તો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. આ તસવીરોમાં તેને ખુલ્લા વાળ અને કિલર પોઝ આપ્યો છે. મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યા હતા.
ભોજપુરી સિનેમાની લોકપ્રિય એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ લૂકની તસવીરો શેર કરી છે. મોનાલિસાએ ફરી એકવાર પોતાના ચાહકોને પોતાના અદભુત અંદાજથી આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વખતે તેને ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ લૂકની તસવીરો શેર કરી છે.
બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર બ્લેક બોડીકોનમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. આ આઉટફિટ તેના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરે છે અને લુકને ગ્લેમરસ બનાવે છે. ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. સ્ટાઈલિશ અંદાજમાં અવનીત કૌર કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા, જે Netflixની વેબ સિરીઝ કઠલથી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. મેઘા શુક્લાએ બોલ્ડ પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ખુલ્લા વાળ અને કિલર પોઝ સાથેની આ તસવીરો પર ચાહકો હાર્ટ અને ફાયરના ઇમોજી સાથે જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
ટીવી ક્વીન નિયા શર્માએ પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દીધા છે. હવે ફરી એકવાર અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે. આ આઉટફિટમાં નિયા શર્મા તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. નિયા શર્માએ એક્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તે સ્ક્રીન પર કોઈ પણ પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવે છે.
અભિનેત્રી રવિના ટંડન તાજેતરમાં બાંદ્રામાં જોવા મળી હતી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે મીની ડ્રેસમાં કેઝ્યુઅલ દેખાઇ હતી. પેપ્સે તેને કેમેરામાં કેદ કરી હતી. તેને કાળા રંગનો મીની ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાના દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે મેચિંગ ગોગલ્સ પણ પહેર્યા હતા.
પ્રખ્યાત કોરિયોગ્રાફર અને અભિનેતા પુનિત પાઠક હાલમાં તેની પત્ની નિધિ સાથે બાલીમાં વેકેશન માણી રહ્યો છે.તે આરામદાયક પૂલ પોઝ, ફ્લોટિંગ બ્રેકફાસ્ટ અને ડેટ નાઈટ્સના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેમની આકર્ષક કેમેસ્ટ્રી અને પ્રેમાળ ક્ષણોથી પ્રભાવિત થયા છે. બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમના રોમેન્ટિક વેકેશનના ઘણા ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.
શ્વેતા તિવારીની દીકરી પલક તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. પલકે થોડા સમય પહેલા ગુલાબી આઉટફીટમાં તેનો ટ્રેડિશનલ લુક શેર કર્યો હતો. આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણુ�� ધ્યાન ખેંચી રહી છે. પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેનું ગીત બિજલી-બિજલી ઘણું લોકપ્રિય થયું હતું.
ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે. તે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં છે. શક્તિ મોહને સ્ટાર પ્લસ પર ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસમાં જજ તરીકે પણ કામ કર્યું છે. શક્તિ મોહનનો જન્મ 12 ઓક્ટોબર 1985 ના રોજ થયો હતો. તે પ્રખ્યાત ગાયિકા નીતિ મોહન અને અભિનેત્રી મુક્તિ મોહનની બહેન છે. તેણે દિલ દોસ્તી ડાન્સ જેવી ટીવી સીરિયલો અને અનેક બોલિવૂડ ફિલ્મોમાં ગીતોમાં ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે.
અભિનેત્રી તમન્ના ભાટિયાએ 21 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમન્ના ઇન્ડસ્ટ્રીની એક લોકપ્રિય અભિનેત્રી છે. તેને પોતાના અભિનય અને નૃત્ય કૌશલ્યથી ચાહકોને મોહિત કર્યા છે. તે 36 વર્ષની છે. મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીએ પાર્ટીનો આનંદ માણ્યો હતો.
હિના ખાન 2025 ને અલવિદા કહેવા અને નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ પહોંચી છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના કેટલાક નવા ફોટા શેર કર્યા છે. હિના ખાન હંમેશા તેના ફેશન સેન્સ માટે સમાચારોમાં રહે છે. તેના સ્ટાઇલિશ લુક્સે તેને ટીવી અને બોલિવૂડની દુનિયામાં ફેશન આઇકોન બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરતા હિનાએ કેપ્શનમાં લખ્યું, ગોલ્ડન ડિસેમ્બર. મારા હૂંફાળા વિલામાં એક અદ્ભુત દિવસ રહ્યો.
ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્મા અભિનયની સાથે શિવાંગી પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેને વર્ષ 2013 માં આવેલા નચ બલિયેની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું અને અહીંથી જ તેને પોતાની ઓળખ બનાવી હતી.તેને હમારી સિસ્ટર દીદી હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ, ટીવી બીવી ઔર મેં અને છોટી સરદારની જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. દર્શકોએ તેમની ભૂમિકાઓને ઘણી પસંદ કરી છે.
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. મોનાલિસા પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર એવી છવાઈ ગઈ છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ ખુશ અને હસતી જોવા મળી હતી. જેના કારણે અભિનેત્રીનો લુક વધુ ગ્લેમરસ બની ગયો હતો.
ચાર ચાર બંગડી ગીતથી ફેમસ બનેલી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઉ કરી લીધી છે. કિંજલ દવેએ પોતાનાં ફેસબુક એકાઉન્ટ પરથી સગાઈનો વીડિયો પોસ્ટ કરી Gods Plan લખીને આ ખાસ ક્ષણ ચાહકો સાથે શેર કરી હતી. કિંજલના ફેન્સ સોશિયલ મીડિયામાં અભિનંદનો પાઠવી રહ્યાં છે.
મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તે કતારમાં એક જ્વેલરી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેની સુંદરતાએ બધાને મોહિત કર્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે, તેને ફરી એકવાર પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. આ વાયરલ ફોટામાં એક્ટ્રેસનો મનમોહક અંદાજ જોવા મળી રહ્યો છે. 49 વર્ષની ઉંમરે પણ સુષ્મિતા સેન હજુ પણ તેના ગ્લેમર અને સુંદરતાથી લાઈમલાઈટમાં રહે છે.
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલમાં તેની આગામી ફિલ્મ હકને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં યામીએ તેની સાદગીથી ચાહકોના દિલ જીતી લીધા છે. યામી એરપોર્ટ પર સૂટમાં જોવા મળી હતી. તેણે પેસ્ટલ બ્લૂ કલરનો સૂટ પહેર્યો હતો, સાથે વ્હાઈટ દુપટ્ટો કેરી કર્યો હતો.
સાઉથ ફિલ્મની અભિનેત્રી માલવિકા મોહનન તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં કહેર વર્તાવી રહી છે.માલવિકા મોહનનની આ તસવીરો ફેન્સ વાઇરલ કરી રહ્યાં છે. સાડીમાં માલવિકા મોહનનનો દમદાર લુકમાં જોવા મળ્યો છે.
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. ફોટોમાં તેને ગળામાં એક મોટો અજગર પહેરેલો છે. પ્રિયંકા ચોપરાએ ફ્લોરિડાથી આ ફોટા શેર કર્યા છે, જ્યાં તે નિક જોનાસ સાથે છે. તેને ડીપ-નેક ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. તેના ગળામાં ગળાના હારની જેમ લપેટાયેલો મોટો અજગર પહેરેલી અને કેમેરા સામે હસતી જોવા મળે છે.
મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવનાર માનુષી છિલ્લર આજે કોઈ પરિચયની જરૂર નથી. માનુષી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં માનુષી બ્લેક ગાઉનમાં ગોર્જિયસ લાગી રહી છે.
પ્રિયંકા ચોપડા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે ડેનિમ આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. અભિનેત્રી થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. ત્યાં દુર્ગા પૂજામાં પણ ભાગ લીધો હતો. ડેનિમ જેકેટ અને કેપમાં પ્રિયંકા ચોપડા અલગ અંદાજમાં જોવા મળી હતી.
બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને મોહક કરે છે. કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે. કેટ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. કેટ શર્મા હાલમાં ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. જ્યાંથી તેમણે કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
ભોજપુરી અને બોલિવૂડ એક્ટ્રેસ રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે. અભિનેત્રીએ બોલ્ડ બિકિની લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. નવા ફોટોશૂટમાં રુહી ખૂબ જ હોટ લાગી રહી છે. રુહી મિસ ઈન્ડિયા પણ રહી ચુકી છે, તેણે તેના મનમોહક પ્રદર્શનથી તેના ચાહકોને દિવાના બનાવ્યા છે.
ફિલ્મ પરમ સુંદરીની રિલીઝ પહેલા જાહ્નવી કપૂર તેનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. જ્યારે પણ તે બધાની સામે અલગ પ્રકારના ડ્રેસ પહેરીને દેખાય છે, ત્યારે લોકો તેના વખાણ કરતા થાકતા નથી. લેટેસ્ટ ફોટામાં પણ જાહ્નવી ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પહેરેલી રાજકુમારી જેવી દેખાતી હતી.
દેશભરમાં પરિણીત મહિલાઓ હરિયાળી તીજ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહી છે. જેમાં, દરેક વ્યક્તિ પોતાના જીવનસાથી માટે 16 શ્રૃંગાર અને પૂજા કરતી જોવા મળે છે. આ ખાસ પ્રસંગે હરિયાણવી નૃત્યાંગના સપના ચૌધરીએ પણ લીલો લહેંગો અને માથા પર દુપટ્ટો પહેરેલી તસવીરો શેર કરી હતી. આ ખાસ પ્રસંગે સપના ચૌધરી હાથમાં મહેંદી અને વાળમાં મોતી લગાવેલી જોવા મળી હતી.
ગ્લેમર અને ગ્રેસથી ભરપૂર હિના ખાનનો નવો લુક ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, અક્ષરાની સફરથી લઈને બિગ બોસ અને ખતરોં કે ખિલાડી સુધીની પોતાના નવા લુકને કારણે ચર્ચામાં રહેલી હિના ખાન પર બધાની નજર છે. તે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરા તરીકે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. હિનાએ સુંદર ફ્યુઝન લુક પહેર્યો છે. તેણે ગોલ્ડન સાટિન ડ્રેપ-સ્ટાઇલ સ્કર્ટ પહેર્યું છે, જે સાડીની જેમ સ્ટાઇલ કરેલું છે. આ સાથે, તેણે ડીપ નેક એમ્બ્રોઇડરીવાળું બ્લાઉઝ પહેર્યું છે. તેણે ફ્લોઇ કેપ-સ્ટાઇલ શ્રગ પહેર્યું છે. જેમાં વેલ્વેટ પેટર
બોલીવુડની આઇટમ ક્વીન મલાઈકા અરોરા પોતાની ફિટનેસથી બધાને આશ્ચર્યચકિત કરે છે. મલાઈકા અરોરા પોતાના સ્ટાઇલિશ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. તાજેતરમાં જ તેનો આ લુક વાયરલ થયો છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. મલાઈકા અરોરા બ્લુ નેટ હાઈ સ્લિટ ડીપ નેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ડ્રેસની ડિઝાઇન દરેકનું ધ્યાન ખેંચી રહી છે.
રાજકુમાર રાવ ગુરુવારે મુંબઈમાંતેની પત્ની પત્રલેખા સાથે જોવા મળ્યો હતો, બંનેએ હાથ પકડીને ખૂબ પોઝ આપ્યાં હતા. બોલીવુડના ટોચનો સ્ટાર રાજકુમાર રાવ હાલમાં તેની ફિલ્મ માલિકને લઇને ચર્ચામાં છે. અભિનેતાની ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા તેની પત્ની સાથે મુંબઈમાં જોવા મળ્યો હતો.
હિના ખાનનો સાડીનો સુંદર લુક સામે આવ્યો છે. તે સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે. હિના ખાને તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે. રોકી દરેક મુશ્કેલ સમયમાં હિનાની સાથે ઉભો રહ્યો છે. જ્યારે હિનાને સ્તન કેન્સર હતુ ત્યારે પણ તે તેની સાથે હતો, હિના અને રોકીએ હવે કોર્ટમાં લગ્ન કર્યા હતા.
પૂર્વ બિગ બોસ સ્પર્ધક, મોડલ અને અભિનેત્રી લોપામુદ્રા રાઉત પોતાની બોલ્ડનેસથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીની રેડ બિકીનીમાં હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અભિનેત્રી લોપામુદ્રા રાઉત ફેમિના મિસ ઈન્ડિયા 2017ની મિસ યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ સેકન્ડ રનર-અપ રહી ચૂકી છે.
મલાઇકા અરોડા બેકલેસ ડ્રેસમાં નવા અંદાજમાં જોવા મળી છે. મલાઇકાના લેટેસ્ટ ફોટા જોઈને ચાહકો દંગ રહી ગયા છે. તેણે બેકલેસ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઇકા અરોડા તેની ફિટનેસ માટે પ્રખ્યાત છે.
ટીવી એક્ટ્રેસ હિના ખાન અને રોકીએ અચાનક લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હિના ખાને તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે. રોકી દરેક મુશ્કેલ સમયમાં હિનાની સાથે ઉભો રહ્યો છે. જ્યારે હિનાને સ્તન કેન્સર હતુ ત્યારે પણ તે તેની સાથે હતો, હિના અને રોકીએ હવે કોર્ટમાં લગ્ન કર્યા છે. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંને ખૂબ જ સિમ્પલ લૂકમાં ક્યૂટ લાગી રહ્યાં છે. રૉકી હિના કરતા ઉંમરમાં મોટો છે.
દીપિકા તાજેતરમાં સ્વીડનના સ્ટોકહોમમાં EN EQUILIBRE કાર્ટિયર હાઇ જ્વેલરી ઇવેન્ટમાં એક વિશાળ લાલ ઓફ-શોલ્ડર ગાઉનમાં પહોંચી હતી, દીપિકાએ આ ઇવેન્ટમાં બોલ્ડ ટ્વિસ્ટ સાથે જૂના હોલીવુડ ગ્લેમરને પસંદ કર્યું.જે સ્લિક્ડ-બેક હેરસ્ટાઇલ અને શો-સ્ટોપિંગ ડાયમંડ અને નીલમ ગળાનો હાર પહેર્યો હતો.
પંજાબી અભિનેત્રી સોનમ બાજવાની સોશિયલ મીડિયા પર હોટ તસ્વીરો વાયરલ થઇ રહી છે.તે પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે. હવે અભિનેત્રીએ ગ્લેમરસ ફોટા ક્લિક કરાવ્યાં છે. જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
Netflix ની વેબ સીરીઝ Kathal ફેમ અભિનેત્રી મેઘા શુક્લા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.તેને તાજેતરમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રી મેઘા શુક્લાની આ તસવીરોમાં હોટ લાગી રહી છે.
ટીવી એક્ટ્રેસ નિધિ ભાનુશાળીએ હાલમાં જ તેનો ગ્લેમરસ લુક શેર કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવીને ફેમસ થયેલી નિધિ ભાનુશાલીને આજે કોઈ પરિચયની જરૂર નથી.નિધિનો સોશિયલ મીડિયા પર નનો જ લુક વાયરલ થયો છે.
અભિનેત્રી રૂહી સિંહ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. પોતાના હોટ અદાઓથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવનારી આ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના ફેન્સ માટે પોતાના બોલ્ડ લૂકની તસવીરો શેર કરતી રહે છે.
ભોજપૂરી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં મોનાલિસા પીળા ક્રોપ ટોપ અને વાદળી ડેનિમ જીન્સમાં જોવા મળી છે. ભોજપુરી અને ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસા પોતાના ગ્લેમરસ લૂક્સને કારણે ચર્ચામાં રહે છે. તે પોતાના ડાન્સ અને અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.
સુરભી જ્યોતિ તેના લુકને કારણે વધુ સમાચારોમાં રહે છે. હાલમાં સુરભીનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે. ટીવી શો નાગિનમાં બેલાનું પાત્ર ભજવનારી અભિનેત્રી સુરભી જ્યોતિ તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના લૂકના દિવાના થઈ જાય છે.
અજય દેવગનની લાડલી દીકરી ન્યાસાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લહેંગામાં ન્યાસા ખૂબસૂરત લાગી રહી છે. અજય દેવગનની પુત્રી ન્યાસા છેલ્લા કેટલાક દિવસોથી તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને સમાચારોમાં છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં ન્યાસાનો ખૂબ જ મોહક અવતાર જોવા મળ્યો છે.
આ પણ વાંચો
સમાચાર લોડ થઈ રહ્યા છે...