સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 4 તસવીરોબ્લેક બોડીકોનમાં અવનીત કૌરના હોટ ફોટો થયા વાયરલ
1 / 4

બ્લેક બોડીકોનમાં અવનીત કૌરના હોટ ફોટો થયા વાયરલ:બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર બ્લેક બોડીકોનમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. આ આઉટફિટ તેના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરે છે અને લુકને ગ્લેમરસ બનાવે છે. ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. સ્ટાઈલિશ અંદાજમાં અવનીત કૌર કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
2 / 4

અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ:ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 24 વર્ષીય અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌરના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.(તસવીર: Gujarat Post)
3 / 4

બ્લેક મીની ડ્રેસમાં રવિના ટંડનનો સ્ટાઇલિશ લૂક:અભિનેત્રી રવિના ટંડન તાજેતરમાં બાંદ્રામાં જોવા મળી હતી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે મીની ડ્રેસમાં કેઝ્યુઅલ દેખાઇ હતી. પેપ્સે તેને કેમેરામાં કેદ કરી હતી. તેને કાળા રંગનો મીની ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાના દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે મેચિંગ ગોગલ્સ પણ પહેર્યા હતા.(તસવીર: Gujarat Post)
4 / 4

બ્લેક ડ્રેસમાં ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્માનો બોલ્ડ લુક:ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્મા અભિનયની સાથે શિવાંગી પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેને વર્ષ 2013 માં આવેલા નચ બલિયેની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું અને અહીંથી જ તેને પોતાની ઓળખ બનાવી હતી.તેને હમારી સિસ્ટર દીદી હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ, ટીવી બીવી ઔર મેં અને છોટી સરદારની જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. દર્શકોએ તેમની ભૂમિકાઓને ઘણી પસંદ કરી છે.(તસવીર: Gujarat Post)
