મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોNikita Sharma Photo: નિકિતા શર્મા રોયલ બ્લુ સાડીમાં ગાર્જિયસ લાગી રહી છે
ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલ જીતી લે છે. જાણીતી ભારતીય ટીવી અભિનેત્રી નિકિતા શર્માએ તાજેતરમાં પોતાની નાઇટ સ્કાઇલાઇન બેકડ્રોપ વાળી બાલ્કનીમાંથી રોયલ બ્લુ સિલ્ક સાડીમાં અત્યંત ગ્લેમરસ અને રોયલ તસવીરો શેર કરી છે. તે ગોલ્ડન પટ્ટી બોર્ડર વાળા ડીપ વી-નેક બ્લાઉઝ અને મેચિંગ આઉટફિટ સાથે પોતાનો બોલ્ડ અને સ્ટાઇલિશ લુકમાં સુંદર લાગી રહી છે.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post Team
વધુ ફોટો

4
Pragya Jaiswal : ફેસ્ટિવ લુકમાં પ્રજ્ઞા જયસ્વાલેનો જોરદાર લુક વાઇરલ

ઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક

4
Sonali Bendre Photo: સોનાલી બેન્દ્રેનો ગ્રીન આઉટફિટમાં શાહી અંદાજ

3
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનો સાડીમાં હટકે લુક

3
ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાનીનો હોટ લુક આવ્યો સામે

9
ટીવી એક્ટ્રેસે પાર કરી બૉલ્ડનેસની તમામ હદ

3
શોએબને દીપિકા કક્કરના હાથમાં રંગીન બંગડીઓ વધારે પસંદ છે

2
