સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 5 તસવીરોબોડીકોન ગાઉનમાં સોનમ બાજવાની હોટ તસ્વીરો થઇ વાયરલ
1 / 5

બોડીકોન ગાઉનમાં સોનમ બાજવાની હોટ તસ્વીરો થઇ વાયરલ:પંજાબી અભિનેત્રી સોનમ બાજવાની સોશિયલ મીડિયા પર હોટ તસ્વીરો વાયરલ થઇ રહી છે.તે પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે. હવે અભિનેત્રીએ ગ્લેમરસ ફોટા ક્લિક કરાવ્યાં છે. જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
2 / 5

સની લિયોની ગાઉનમાં લાગી રહી છે હોટ:બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી છે. તેને ડિઝાઈનર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
3 / 5

4 / 5

નુસરત ભરૂચાનો હોટ અંદાજ, જુઓ તસવીરો:પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી અને છોરી જેવી ફિલ્મોથી દિલ જીતનાર નુસરત ભરૂચા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બોડીકોન ડ્રેસમાં નુસરતે અલગ -અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રી આ લૂક ખૂબ જ સુંદર લાગી રહી છે. નુસરત તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.(તસવીર: Gujarat Post)
5 / 5

બ્લેક બોડીકોનમાં અવનીત કૌરના હોટ ફોટો થયા વાયરલ:બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર બ્લેક બોડીકોનમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અવનીતની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. આ આઉટફિટ તેના બોલ્ડ ફિગરને હાઇલાઇટ કરે છે અને લુકને ગ્લેમરસ બનાવે છે. ચાહકો તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. સ્ટાઈલિશ અંદાજમાં અવનીત કૌર કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
