સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 2 તસવીરોફેમસ સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ
1 / 2

ફેમસ સિંગર કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ:ચાર ચાર બંગડી ગીતથી ફેમસ બનેલી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઉ કરી લીધી છે. કિંજલ દવેએ પોતાનાં ફેસબુક એકાઉન્ટ પરથી સગાઈનો વીડિયો પોસ્ટ કરી Gods Plan લખીને આ ખાસ ક્ષણ ચાહકો સાથે શેર કરી હતી. કિંજલના ફેન્સ સોશિયલ મીડિયામાં અભિનંદનો પાઠવી રહ્યાં છે.(તસવીર: Gujarat Post)
2 / 2

જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ:જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ જાહ્નવી તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રી સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.(તસવીર: Gujarat Post)
