મનોરંજન · વિશેષ કવરેજ
📷 4 તસવીરોમૌની રોયનો બોલ્ડ અવતાર, ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા ફોટોઝ
ટીવીમાં નાગિનના નામથી મશહૂર એકટ્રેસ મૌની રોય ફિલ્મ "KGF" નું સોંગ ગલી ગલીને લઇને આ દિવસોથી સૌથી વધુ લોકપ્રિય બની ગઇ છે. થોડા દિવસો પહેલા જ રિલીઝ થયેલા આ સોંગમાં મૌની રોયનો કાતિલ અંદાજ અને સેક્સી મૂવ્સને લોકો વધુ પસંદ કરી રહ્યાં છે. મૌની સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને ઘણી વાર તેના ફોટોગ્રાફ્સ શેર કરતી રહે છે. મૌનીએ ફરી એકવાર તેમના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટા અને વીડિયોઝ પોસ્ટ કર્યા છે જે વધુ વાયરલ થઇ રહ્યાં છે. આ ફોટા અને વીડિયોઝમાં મૌનીના બોલ્ડ અવતાર તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

1 / 4
તસવીર 1 / 4
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
આ સેક્સી ગર્લે બીચ પર લહેરાવી હોટનેસ

5
બ્લેક આઉટફીટમાં બોલ્ડ જોવા મળી સિંગર સોફી ચૌધરી

મૌની રોય નવા વર્ષની ઉજવણી કરવા બહાર ગઈ, મુંબઈ એરપોર્ટ પર થઇ સ્પોર્ટ

3
મૌની રોયનો ક્લાસી અવતાર, સાડી સાથે હેવી જ્વેલરીના ફોટો થયા વાયરલ

6
જુઓ પતલી કમરમાં હિના ખાનનો \'ગુલાબો લૂક\'

4
કામસૂત્ર-3Dની એક્ટ્રેસ શર્લિન ચોપરાએ શેર કર્યા બોલ્ડ PHOTOS

ઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક

