ફેક્ટ ચેક · અમદાવાદ
FACT CHECK: જબલપુર ક્રૂઝ અકસ્માતના નામે વાયરલ થઈ રહેલી આ તસવીર AI નો ઉપયોગ કરીને બનાવી છે
FACT CHECK: મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે 20 વર્ષ જૂનું પ્રવાસી ક્રૂઝ જહાજ ડૂબી જતાં 9 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, 8 લોકો હજુ પણ ગુમ છે. આ અકસ્માત ભારે વાવાઝોડા સમયે થયો હતો.
♦એક નજરમાં
- •FACT CHECK: જબલપુર ક્રૂઝ અકસ્માતના નામે વાયરલ થઈ રહેલી આ તસવીર AI નો ઉપયોગ કરીને બનાવી છે
- •FACT CHECK: મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે 20 વર્ષ જૂનું પ્રવાસી ક્રૂઝ જહાજ ડૂબી જતાં 9 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, 8 લોકો હજુ પણ ગુમ છે. આ અકસ્માત ભારે વાવાઝોડા સમયે થયો હતો.









