મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોઅદિતિ રાવ હૈદરીના ફોટો વાયરલ, લહેંગામાં લાગી રહી છે સેક્સી
લોકડાઉનમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ તસ્વીરો શેર કરી છે, લહેંગામાં તે વધારે ખૂબસૂરત લાગી રહી છે, તે ટ્રેડિશનલ લુકમાં હોટ અને ગ્લેમરસ લાગે છે સોશિયલ મીડિયા પર તેની તસ્વીરોમાં તે ખૂબ જ સુંદર લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. આઇવરી અને ગુલાબી મિશ્રણમાં આ લહેંગા પર સમૃદ્ધ થ્રેડ કાર્ય કરવામાં આવ્યું છે. ગુલાબી, નારંગી, લીલો અને સોનેરી દોરા વડે કરેલા ફૂલોનું કાર્ય આ લહેંગાની સુંદરતાને બમણી કરતી જોવા મળી હતી.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
સોનમ કપૂરના મેરેજની તસ્વીરો થઇ વાયરલ

2
આમના શરીફે સફેદ સાડીમાં બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો કરી શેર

3
હિનાખાનનો નવો લુક આવ્યો સામે

4
કરિશ્મા તન્નાની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

4
સની લિયોનીનો હોટ અને ગ્લેમરસ અંદાજ, લાગી રહી છે સેક્સી

2
કિયારાને વેકેસનના દિવસોની શેર કરી તસ્વીરો

4
હેટ સ્ટોરી-3ની અભિનેત્રી ઉર્વશી રોતૈલાએ શેર કરી શાવર લેતી તસવીરો

3
