મનોરંજન · વિશેષ કવરેજ
📷 4 તસવીરોરણવીર સાથે કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
શુદ્ધ દેશી રોમાન્સ' ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી વાણી કપૂર હાલમાં પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. એક લીડિંગ મેગેઝિનના માર્ચ ઈશ્યૂ માટે વાણી કપૂરે આ કવર ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેનો બ્લેક ડ્રેસમાં લૂક લોકોને ખૂબ પસંદ પડ્યો છે. વાણી કપૂરે બોલિવુડમાં હજુ કંઈ ખાસ કમાલ બતાવી નથી, પરંતુ તેણે હાલમાં ઘણી ફિલ્મો સાઇન કરી છે. છેલ્લે તે આદિત્ય ચોપરા દિગ્દર્શિત અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'બેફિક્રે'માં જોવા મળી હતી.

1 / 4
તસવીર 1 / 4
તસવીર: Gujarat Post
વધુ ફોટો

5
બ્લેક સાડીમાં બોલીવુડની હસીનાઓના જલવા

5
મેગેઝિનના કવર પેજ માટે સારા અલીખાનનું ફોટોશૂટ

બ્લેક ડ્રેસમાં ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્માનો બોલ્ડ લુક

શમા સિકન્દરની ગ્લેમરસ તસવીરો થઇ વાયરલ

5
\'ઉતરન\'ની મુક્તાએ -10 ડિગ્રીમાં બિકિની પહેરી વધાર્યું ટેમ્પરેચર

6
કબીરસિંહની હોટ હિરોઇન કિયારાનો બોલ્ડ અવતાર

4
સલમાનની એક્સ ગર્લફ્રેન્ડની હોટ તસવીરો

4
