મનોરંજન · વિશેષ કવરેજ
📷 6 તસવીરોસંસ્કારી ગોપી વહુનો સેક્સી લૂક
સાથ નિભાના સાથિયા ફેમ ગોપી બહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી અચાનક જ ચર્ચામાં આવી ગઇ હતી જ્યારે તેણીએ મુંબઇના ડાયમંડ વેપારીની હત્યાના મામલામાં પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ પૂરાવા નહીં મળતા તેને છોડી દીધી હતી. હવે દેવોલીના ફરીથી એકવાર ચર્ચામાં છે. દેવોલીનાએ મરુન ડ્રેસમાં ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીર શેર કરી છે.દેવોલીના સૌથી ખૂબ લોકપ્રિય ટીવી શ્રેણી 'સાથ નિભાના સાથિયા' માં ગોપી વહુની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં રહી છે.'ગોપી વહૂ' ઇન્સ્ટાગ્રામ તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીર શેર કરતી રહે છે.

1 / 6
તસવીર 1 / 6
તસવીર: Gujarat Post
વધુ ફોટો

5
નથી રોકાઇ રહ્યો આ એકટ્રેસની બોલ્ડ તસવીરનો સિલસિલો

6
ફેમસ ટીવી અભિનેત્રી ગોપી વહુનો મેકઓવર, સામે આવી નવી જ બોલ્ડ તસ્વીરો

7
Calendar Girl રુહીનો બિકિનીમાં બોલ્ડ અંદાજ

6
હિના ખાનના આ બ્લેક એન્ડ વ્હાઇટ અવતારે લગાવી આગ

6
જુઓ પતલી કમરમાં હિના ખાનનો \'ગુલાબો લૂક\'

5
બ્લેક આઉટફીટમાં બોલ્ડ જોવા મળી સિંગર સોફી ચૌધરી

5
ટીવીની આ સંસ્કારી વહુએ શેર કર્યા સેક્સી ફોટો, સોશિયલ મીડિયા પર હલચલ

3
