મનોરંજન · વિશેષ કવરેજ
📷 3 તસવીરોKritika Kamra Photo: કૃતિકા કામરાનો સ્ટાઇલિશ અંદાજ
અભિનેત્રી કૃતિકા કામરાની ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર થઇ રહી છે. કૃતિકાને ફેશન ડિઝાઈનર બનવું હતું. તે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં ફેશન ડિઝાઈનિંગ શીખી રહી હતી, પરંતુ ઝી નેક્સ્ટ ટીવી શો યહા કે હમ સિકંદરમાં કામ કરવાની શરૂઆત કર્યા બાદ એક વર્ષમાં ફેશન ડિઝાઈનિંગ છોડી દીધુ હતું. કિતની મોહબ્બત બે (2009), કુછ તો લોંગ કહેંગે (2011), રિપોર્ટર્સ (2015) અને પ્રેમ યા પહેલીઃચંદ્રકાંતા (2017)માં કામ કરતા કૃતિકા લાઈમલાઈટમાં આવી હતી.

1 / 3
તસવીર 1 / 3
તસવીર: Gujarat Post Team
વધુ ફોટો

3
ટીવી અભિનેત્રી કૃતિકાની હોટ તસ્વીરો

4
કૃતિકા કામરા બ્લેક આઉટફીટમાં લાગી રહી છે હોટ

6
જોઇ લો કિંગફિશર કેલેન્ડરની હોટ મૉડેલ્સને, ઉડી જશે તમારા હોશ

4
કુંડલી ભાગ્યની આ એક્ટ્રેસે બિકીની પહેરી આપ્યો આવો પોઝ

ઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક

નવા વર્ષની ઉજવણી કરવા હિના ખાન પહોંચી માલદીવ, તસવીરો આવી સામે

બ્લેક ડ્રેસમાં ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્માનો બોલ્ડ લુક

