મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરનિયા શર્માએ કહ્યું- ટીવી ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ થઈ ગયા, મને ફિલ્મોમાં જવાનો મોકો ન મળ્યો
નિયા શર્મા જેટલી તેના અભિનયને કારણે સમાચારોમાં રહે છે, એટલી જ તે તેની સ્પષ્ટવક્તા શૈલીને કારણે વધુ હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયાથી લઈને સ્ક્રીન પર નિયા કંઈને કંઈ કરતી રહે છે નિયા એકદમ નીડર છે.તેણે એક પછી એક ટાસ્ક પૂર્ણ કરીને રિયાલિટી શો ખતરો કે ખિલાડીની ફાઇનલમાં જગ્યા બનાવી.તેને કહ્યુ કે મને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યાને 10 વર્ષ થઈ ગયા. હું ટીવીમાં એટલી વ્યસ્ત હતી કે મને ફિલ્મોમાં જવાનો મોકો પણ ન મળ્યો.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
આ સેક્સી ગર્લે બીચ પર લહેરાવી હોટનેસ

3
નિયા શર્મા હોટ અદાઓથી છવાઇ, એક્ટ્રેસની ગ્લેમરસ તસ્વીરો થઇ વાયરલ

3
હિનાખાનનો નવો લુક આવ્યો સામે

2
ઉર્ફીએ પોતાના બોલ્ડ અવતારની ટીકા કરનારાઓને આપ્યો જવાબ

6
PHOTOS: ટીવીની સૌથી હોટ હસીના નિયા શર્મા ફરી શેર કરી બોલ્ડ તસવીરો

4
કામસૂત્ર-3Dની એક્ટ્રેસ શર્લિન ચોપરાએ શેર કર્યા બોલ્ડ PHOTOS

4
EX બિગ બોસ બ્યૂટિનો બિકિની અવતાર

