મનોરંજન · વિશેષ કવરેજ
📷 5 તસવીરોબિગ બોસ ફેમ મંદાના કરીમીનો મેકઓવર, ફીટ લુકમાં લાગી રહી છે અલગ
બિગ બોસ ફેમ મંદાના કરીમીનો નવો લુક સામે આવ્યો છે. જેમાં તે પહેલા કરતા અલગ જ લાગી રહી છે. તેનું વજન પહેલા કરતા ઓછું દેખાઇ રહ્યું છે અને તેને પોતાના નવા લુકના ફોટો ઇન્ટરનેટ પર મુક્યાં છે. નવા લુકમાં તે ફિટ લાગી રહી છે. મંદાના બિગ બોસ-9 માં આવ્યાં બાદ ચર્ચામાં આવી હતી.તે ઇશ્કબાજ ટીવી સિરિયલમાં નેગેટિવ રોલમાં જોવા મળી હતી અને ક્યાં કૂલ હે હમ, ચાલ્સ જેવી ફિલ્મોમાં પણ તે કામ કરી ચુકી છે.

1 / 5
તસવીર 1 / 5
તસવીર: Gujarat Post
વધુ ફોટો

4
શારજહામાં રજાઓ વિતાવી રહી છે બિગ બોસ ફેમ સૃષ્ટિ રોડે

6
માહિરા શર્માના ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે

5
નેહા પેંડસેની ગ્લેમરસ તસ્વીરો થઇ વાઇરલ

6
દિવ્યંકાનો નવો સ્લીમ અવતાર જોઇને ફેન્સ ચોંકી ગયા

5
ફિલ્મ અભિનેત્રી મોની રોયનો ટ્રેડિશનલ લુક, સાડીમાં લાગી રહી છે હોટ

5
કોમોલિકા હિનાખાનના નવા હોટ ફોટો મચાવી રહ્યાં છે ધૂમ

8
બિગ બોસની આ સ્પર્ધકે શેર કર્યા બોલ્ડ ફોટો, બિકિનીએ મચાવી સનસનાટી

