મનોરંજન · વિશેષ કવરેજ
📷 8 તસવીરોઆ હસીનાનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર VIRAL
ફિલ્મ અને ટીવી હસીનાઓ તેમનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં ચેતના પાંડેનું નામ પણ જોડાઇ ગયુ છે,ચેતના આજકાલ તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં છે, ઇન્ટરનેટ પર તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચા છે. તેની કાતિલાના તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઇરલ થઇ રહી છે. ચેતનાએ I don't love you ફિલ્મથી બોલિવૂડમાં કદમ માંડ્યા છે, અને શાહરૂખ-કાજોલની દિલવાલે ફિલ્મમાં પણ નાનકડો રોલ કર્યો છે, તમામ તસવીરો ચેતનાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

1 / 8
તસવીર 1 / 8
તસવીર: Gujarat Post
વધુ ફોટો

9
સંજય દત્તની સાથે ડેબ્યૂ કરનારી આ હિરોઇનના જુઓ હોટ ફોટોઝ

7
કોમોલિકા હિનાખાને બોલ્ડનેસની વટાવી હદ

4
કામસૂત્ર-3Dની એક્ટ્રેસ શર્લિન ચોપરાએ શેર કર્યા બોલ્ડ PHOTOS

5
અભિનેત્રી નોરા ફતેહીના હટકે ફોટો

8
\'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ\'ની કાંચી સિંહનો બોલ્ડ અવતાર, જુઓ ફોટોઝ

6
ચેતના પાંડેના ફોટોગ્રાફ્સ જોશો તો બીજુ બધું ભૂલી જશો

પિંક લહેંગામાં સારા અલી ખાન દેખાઇ રહી છે સુંદર

4
